|
અગ્નિશમન નંગ – ૧.
મીની ફાયર ફાયટર
જી.જ.૯ જી.૭૦૯૭ |
તલોદ નગરપાલીકામાં એક મીની ફાયર ફાયટર નામદાર સરકારશ્રી તરફથી મળેલ છે. |
૦૨ |
તલોદ નગરપાલિકા ભૂતકાળ નો આગ ઇતિહાસ |
તલોદ ન.પા વિસ્તાર માં ભૂતકાળ માં આગ ના બનાવો બનવા પામેલ હે જેમાં દુકાનો તેમજ ઘરોમાં આગનો બનાવ બનેલ છે પરંતુ ન.પા ના ટેન્કરો તેમજ ખાનગી ટેન્કરો દ્વારા આગ કાબુમાં લેવામાં આવેલ છે |
૦૩ |
તલોદ નગરપાલિકા પાસે સ્થાનિક ઉપલબ્ધ સાધનો |
તલોદ ન.પા પાસે યાદી સામેલ છે |
૦૪ |
ઉપલબ્ધ સાધનોની ઓપરેટીંગ એજન્સી વિભાગ નો સંપર્ક નંબર |
|
૦૫ |
તલોદ ન.પા કક્ષાએ આગ જેવા પ્રસંગોએપ્રથમ પ્રતિભાવ ટીમ અંદાજે ૫ થી ૧૦ વ્યક્તિઓના નામ ફોન નંબર સહીત |
આ સાથે યાદી સામેલ છે |
૦૬ |
કોમ્યુનીકેશન પ્લાન, સંપર્ક યાદી કે માંગરોળ ન.પા.માં જેઓની પાસે પાણી સંગ્રાહક સાધનો વાહનો હોય તો તેઓના નામની યાદી ટેલીફોન નંબર સાથે |
આ સાથે યાદી સામેલ છે |
૦૭ |
તલોદ ન.પા.ના વોટર બોડી, વિગત દર્શાવતો નકશો |
|