ડિઝાસ્ટર કાર્યક્રમ

ડિઝાસ્ટર કાર્યક્રમ

  • તલોદ નગરપાલિકાના વિસ્તારમાંથી વરસાદના પાણીના નિકાલ માટે જેસીબી થી કાચી નીકો બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ છે.
  • તલોદ નગરપાલિકાના વિસ્તારમાંથી વરસાદના પાણીના નિકાલ માટે મોટી કેનાલો સાફ કરીને કચરો ભરવાની કામગીરી પૂર્ણ કરેલ છે.
  • તલોદ નગરપાલિકાના વિસ્તારમાંથી જેસીબી દ્વારા ગાંડા બાવળ તથા નકામી વનસ્પતી દુર કરાવેલ છે.
  • તલોદ નગરપાલિકાના વિસ્તારમાંથી કચરાના ઢગલા તથા માટીના ઢગલા ભરવાની કામગીરી ચાલુ છે.
  • તલોદ નગરપાલિકાના વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો રોજેરોજ કલોરીનેશન કરીને આપવામાં આવે છે.