ડિઝાસ્ટર પ્લાન - ૨૦૧૨
તલોદ નગરપાલિકા ધ્વા્રા ડીઝાસ્ટણર મેનેમજમેન્ટ પ્લાન– ૨૦૧૨ ( શહેર આપતિ વ્યવસ્થાપન યોજના) બનાવેલ છે , જેમાં વોર્ડવાઇઝ વોર્નીંગ ટીમ, બચાવ અને રાહત ટીમ, ખાનગી / સરકારી વાહનોની યાદી, જનરેટરની યાદી, આશ્રયસ્થાનની યાદી, તરવૈયાઓનીયાદી, આરોગય કેન્દ્રન તથા ખાનગી દવાખાનાઓની યાદી, નિચાણવાળા વિસ્તાવરો, સરકાર કચેરીઓની યાદી, અગત્યાના ટેલિફોન નંબરો તેમજ એસ.ડી.આર.એન.ના ઓનલાઇન પત્રકો વિગેરે માહિતીનો સમાવેશ થાય છે.