નિર્મળ ગુજરાત ૨૦૦૭ અંતર્ગત થયેલ કામ

નિર્મળ ગુજરાત ૨૦૦૭ અંતર્ગત થયેલ કામ

  • તા.૧-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે.
  • તા ૨-૩-૦૭ ના રોજ ગાંડા બાવળ કપાવીને નિકાલ કરવામાં આવેલ છે. વોર્ડ નં ૪ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૩-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે. વોર્ડ નં ૩ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૫-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે. વોર્ડ નં ૧ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૨-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે. વોર્ડ નં ૨ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૭-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે. વોર્ડ નં ૬ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૮-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. રોડ ઉપરથી બ્રશ વડે માટી સાફ કરાવેલ છે તથા નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે ફાટક પાસે તથા નગરપાલિકા કચેરીએ તથા ટાવર પાસે નિર્મળ ગુજરાત-૨૦૦૭ અંગેના હોર્ડીંગ્સ લગાવેલ છે.
  • તા ૯-૩-૦૭ ના રોજ સવારે બજાર વિસ્તારની સફાઈ કરી ટ્રેકટરમાં કચરો ભરાવેલ છે. તથા જાહેર મુતરડીની સફાઈ કામ કરાવેલ છે. વોર્ડ નં ૭ માં સફાઈ કામગીરી કરેલ છે
  • તા ૧૦-૩-૦૭ ના રોજ વોર્ડ નં ૭ માં કેનાલ સાફ કરાવી કચરાનો નિકાલ કરવામાં આવેલ છે.