આર. ઓ પ્લાન્ટ

આર. ઓ પ્લાન્ટ

  • લોકભાગીદારીથી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવા માટેની કામગીરી ચાલુ છે. જે પ્રજાને પ્રતિ બોટલ ના સસ્તા દરે પૂરું પાડવામાં આવશે આ માટે મશીનરી પ્લાન્ટ, સ્ટાફ તથા મેન્ટેનન્સ વગેરે એજન્સી દ્વારા કરવામાં આવનાર છે.
  • નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી ની મુશ્કેલીમાં ઉક્ત કામગીરીથી પ્રજાને રાહત થશે અને પીવાનું સુધ્ધ પાણી મળી રહેશે.