વર્તમાન શહેર

વર્તમાન શહેર

તલોદ ગ્રામ પંચાયતનીસ્થારપના તા. ૨૦-૦૩-૧૯૫૧ થી થયેલ અનેતા. ૧૫-૦૩-૧૯૭૫ થી ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયતમાં રૂપાંતર થયેલ ત્યા૯ર બાદ દેશના ૭૪ માંબંધારણીય સુધારાના આદેશ મુજબ ગુજરાતમાં નગર પંચાયતોને પણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઇઓ ૧૫ મી એપ્રિલ ૧૯૯૪ થી લાગું કરવામાં આવતાં વસતીના ધોરણે તલોદ નગર પંચયાતનું તા. ૧૫-૦૪-૧૯૯૪ થી નગરપાલિકામાં રૂપાંતર થયેલ છે.