શાક માર્કેટ

શાક માર્કેટ

તલોદ નગરપાલિકા વિસ્તારમાં બે શાક માર્કેટ આવેલ છે . જેમાં દુકાનો ,ઓટલા ,પાથરણા વાળાની સંખ્યા ૨૭ જેટલી છે . અને તેઓ નગરપાલિકા દ્વારા લોક ભાગીદારીથી આપેલ ડસ્ટબીનમાં અલગ અલગ કચરો રાખે છે અને નગરપાલિકા એ ડોર ટુ ડોર નો ઈજારો આપેલ છે . શાક માર્કેટ ની ન કમાં બે કન્ટેનર મુકવામાં આવેલ છે તેમાં પણ કચરો નાંખવામાં આવે છે અને નિયત સમયે કચરો ઉપાડી લેવામાં આવે છે . ૨૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગની ચકાસણી કરતાં સ્થળ ઉપર જોવા મળેલ નથી . તેમ છતાં ભવિષ્યમાં આ બેગનો ઉપયોગ ન થાય તેવી સુચના આપવામાં આવેલ છે.