અર્બન ગ્રીન પ્લાન

અર્બન ગ્રીન પ્લાન

  • તલોદ નગરપાલિકા દ્વારા ૨૦૦૮-૦૯ માં ૮૦૦૦ વૃક્ષો સ્ટેટ હાઇવે ઉપર વાવવામાં આવેલ અને ચાલુ વર્ષે યુવા અન સ્ટોપેબલ નામની સ્વૈછિક સંસ્થા દ્વારા ડોર-ટુ-ડોર ૧૨૫૦૦ વૃક્ષો વાવવામાં આવેલ છે.
  • તલોદ નગરપાલિકાના સ્મશાન ગૃહ આગળ વિરાંજલી વન બનાવવામાં આવેલ છે. જેમાં ૧૦૦ વૃક્ષો ઉછેરવામાં આવેલ છે.
  • નગર નંદનવન યોજના અન્વયે કામગીરી કરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરેલ છે અને પ્રાથમીક પ્રોજેક્ટ તૈયાર કરેલ છે.