પાણી પુરવઠો

પાણી પુરવઠો

  • દૈનિક ૨૪ લાખ લીટર પાણી પુરવઠો આપવામાં આવે છે.
  • શહેર હરણાવ નદીમાં આવેલ ૬ કુવાઓમાંથી પાણી આપવામાં આવે છે.
  • ૧૧.૫ લાખ લીટરની ૩ ઓવર હેડ ટાંકીઓ છે.
  • ૬ લાખ લીટરના ૨ અંડર ગ્રાઉન્ડ સંપ છે.
તલોદ નગરપાલિકાના સમગ્ વિસ્તા‍રમાં નગરપાલિકા ધ્વારા પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. માંગરોળ નગરપાલિકાનો પાણી પુરવઠો ભુગર્ભ જળ આધારીત હોવાથી સ્ટેશન વિસ્તારમાં ભુગર્ભ જળ ઉપલબ્ધ ન હોઇ આશરે છ થી સાત કી.મી. દુરથી પાણી પુરવઠો મેળવવામાં આવે છે જે પાઇપ લાઇન ધ્વારા સમ્પ/ આર.સી.સી. ની ઉંચી ટાંકીમાં નાંખીને કલોરીનેશન કરીને વિતરણ કરવામાં આવે છે.