ઘન કચરા વ્યવ્સ્થાપન (બ)

ઘન કચરા વ્યવ્સ્થાપન (બ)

  • વાર્મી કંપોઝ પ્લાન્ટ ઉપર ઢગલાઓ કરી તેમને સાત દિવસમાં સાત વાર ફેરવવામાં આવે છે.
  • ત્યાર બાદ વધેલ કચરાને આર.સી.સી. ક્યારામાં નાંખવામાં આવે છે.
  • જેમાં અળસિયા નાખી તેની ઉપર કંતાન ઢાંકીને પાણી નાંખવામાં આવે છે.
  • જેથી ૪૫ દિવસ માં અળસિયા એક છેડે થી બીજા છેડા સુધી જાય છે અને કચરામાંથી કાળા ખાતરમાં રૂપાંતર થાય છે.
  • જેને ઈલેક્ટ્રીક ચારણ માંથી ચાળીને પેકિંગ કરવામાં આવે છે.