ઘન કચરા વ્યવ્સ્થાપન (અ)

ઘન કચરા વ્યવ્સ્થાપન (અ)

  • શહેર ની કુલ મિલકતો ૮૩૫૩ છે.જેમાં ૬૫૭૭ રહેણાંક તથા ૧૭૧૬ વાણીજ્ય મિલકતો છે.
  • પ્રાઇવેટ એજન્સી મારફત ૧૦૦% મિલકતોનું ડોર-ટુ-ડોર કલેક્શન કરવામાં આવે છે.
  • શહેરની ૪૦૦૦ રહેણાંક મિલકતોમાં ભીનો તથા સુકો કચરો અલગ રાખવા માટે બે ડસ્ટબીન આપેલ છે.
  • શહેરની ૮૪૦ વાણીજ્ય મિલકતોમાં ડસ્ટબીન આપેલ છે.
  • ડોર-ટુ-ડોર કચરો એકઠો કરી કન્ટેનર નાંખવામાં આવે છે ત્યાંથી લીફ્ટર દ્વારા વાર્મી કંપોઝ પ્લાન્ટ ઉપર લઈ જવામાં આવે છે.
  • કુલ ૪૭ કન્ટેનર તથા ૩ કન્ટેનર લીફ્ટર છે.