સ્લમ વિસ્તાર

સ્લમ વિસ્તાર

  • શહેરમાં કુલ ૫ (પાંચ) સ્લમ વિસ્તાર આવેલ છે. જેની કુલ વસ્તી ૬૦૦૦ છે.
  • સ્લમ વિસ્તારમાં પાણી ,ઓપન ગટર ,સ્ટ્રીટ લાઈટ,રોડ તથા સફાઈની સુવિધા આપવામાં આવે છે.
  • શહેરી ઝુંપડાવીજળીકરણ યોજનામાં ૫૫ મકાનોને રૂ. ૧૦૦ માં વીજળીની સુવિધા આપેલ છે.