ગટર વ્યવસ્થા

  • શહેર અંડર ગ્રાઉન્ડ ગટર અમલમાં નથી
  • ઘર વપરાશના પાણીનો નિકાલ ઓપન ગટર દ્વારા કરવામાં આવે છે.
  • સફાઈ કામદારો મારફતે ઓપન ગટરની નિયમિત સફાઈ કરવામાં આવે છે.
  • ઓપન ગટરનું પાણી નદીમાં નાંખવામાં આવે છે.