જાહેર સૌચાલય

જાહેર સૌચાલય

  • તલોદ શહેર માં જાહેર સૌચાલયો બનાવામાં આવ્યા છે તેમજ તેની નિયત સામે સફાઈ પણ કરવા માં આવે છે
  • તલોદ શહેરમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત પે એન્ડ યુઝ ટોઇલેટના ૩ યુનિટ બનાવવામાં આવેલ છે.
  • તેમજ શૌચાલય વિહોણા કુટુંબો માટે સરકારશ્રીથી ફાળવેલ લક્ષયાંક મુજબ વ્યકિતગત શૌચાલયો બનાવવામાં આવેલ છે.
  • નગરપાલિકાએ જાજરૂના ડટન / શોષ ખાડા ખાલી કરવા ગલીએમ્પટીયર વસાવેલ છે. જે સગવડનો તલોદ નગર તથા બાયડ તાલુકાના ગામોને આ લાભ આપવામાં આવે છે.