બાગ બગીચા

બાગ બગીચા

તલોદ નગરપાલિકા ધ્‍વારા ઉજેડીયા ચાર રસ્તા ઉપર ખાનગી માલિકીની જમીન સંપાદન કરીને બગીચો બનાવવામાં આવેલ છે જેમાં નંદનવન યોજના હેઠળ બગીચાને અધ્‍યતન કરવામાં આવેલ છે. તલોદ નગરપાલિકા વિસ્‍તારમાં જાહેર જનતા માટે મોડાસા રોડ ઉપર તથા તલોદ સ્‍ટેશન સ્‍મશાનમાં બગીચા બનાવવામાં આવેલ છે