શિક્ષણ

શિક્ષણ

તલોદ નગરપાલિકા ધ્‍વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ત્રણ બાલમંદિર તથા એક આંગવાડી ચલાવવામાં આવે છે. તેમજ મહિલા શિવણ વર્ગ ચલાવવામાં આવે છે જેની પરીક્ષા સરકારશ્રીના ટેકનીકલ પરીક્ષા બોર્ડ ધ્‍વારા લેવામાં આવે છે.