ડોર ટુ ડોર

ડોર ટુ ડોર

તલોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવે છે. સ્લમ વિસ્તાર માં પંચશીલ વિસ્તાર ની મુલાકાત લેતા નિયમિત ડોર ટુ ડોર કચરાની કામગીરી કરવામાં આવે છે તેવું લોકોને પૂછતા લોકો દ્વારા જાણવા મળેલ છે. તેમજ સફાઈ માટે પણ ત્યાના લોકો ની કોઈ ફરિયાદ નથી. સફાઈ નિયમિત થાય છે તેમ જણાવેલ હતું.