સ્મશાન ગૃહ

સ્મશાન ગૃહ

તલોદ નગરપાલિકા વિસ્‍તારના જુદા જુદા સ્‍થળે સ્‍મશાન ગૃહ બનાવવામાં આવેલ છે જેમાં સ્‍મશાન ભઠઠીઓ મુકવામાં આવેલ છે. તલોદ સ્‍ટેશન વિસ્‍તારના સ્‍મશાનગૃહે આઇ.ડીએસ.એમ.ટી. યોજના હેઠળ બગીચો બનાવામાં આવેલ છ અને સ્‍મશાને અધ્‍યતન કરવામાં આવેલ છે તેમ જ બોર ધ્‍વારાપાણીની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે.