પરીચય

પરીચય

તલોદ નગરપાલિકામાં ૯ ( નવ ) પેટા પરાંઓનો સમાવેશ થયેલ છે. અને તેનો વિસ્‍તાર ૨૨.૪૦ ચોરસ કિલોમીટર જેટલો થાય છે. તલોદ વાણિજય નગરી તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં ઉંઝા બાદ તલોદ બીજા નંબરનું સ્‍થાન ધરાવે છે.