ભૌગોલિક રચના

ભૌગોલિક રચના

આ તાલુકાની જમીન માટી અને રેતીની સમતલ છે.

આ વિસ્તારમાં થયેલ ભૌગોલિક પરિવર્તનો.

ખાડલો :- તાલુકામાં કોઈ ખાદલો આવેલા નથી.

તાલુકા શહેરની ભૌગોલિક સ્થિતિ જોતા ખેતી માટે ખુબ જ સારો અવકાશ છે કારણ કે મોટા ભાગની જમીન સમતલ માટી અને રેતીની હોવાથી પાક પરિસ્થિતિ માટે સાનુકુળ છે.મધ્યમ અંદ વધારે વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી જણાઈ આવે છે.

અહીની મોટાભાગની વસતિ વેપારના વ્યવસાયમાં રોકાયેલ છે.