સુવિધા

સુવિધા

પાયાના શિક્ષણથી શરૂ કરી કોલેજ સુધીના અભ્યાસની સુવિધા તેમજ પી.ટી.સી. કોલેજ, ફાર્મસી કોલેજ, બી.એઙ કોલેજ, એસ.ટી. રેલ્વે, ટેલિફોન,વીજળી, લાઇટપાણી, ખાનગી તથા સરકારી હોસ્પીધટલ. નગરપાલિકા ધ્વારા ફાયર ફાયટર, એમ્‍બ્‍યુલન્‍સ વાન વિગેરેની સુવિધા પુરી પાડવામાં આવે છે.