કરવેરા ની માહિતી

કરવેરા ની માહિતી

  • કરવેરાનું વાર્ષિક માંગણું રૂ. ૭૭.૪૮ લાખ છે.
  • ચાલુ વર્ષમાં પાછલી બાકી રૂ. ૩૪.૯૨ લાખ તથા ચાલુ બાકી રૂ. ૭૭.૪૮ મળી કુલ માંગણું રૂ. ૧૧૨.૪૦ લાખ નું છે.
  • જેમાંથી અત્યાર સુધી માં પાછલા બાકી રૂ. ૧૧.૫૫ લાખ તથા ચાલુ બાકી રૂ. ૪૬.૯૮ મળી કુલ રૂ. ૫૮.૫૩ લાખ ની વસુલાત કરેલ છે.
  • જેમાં પાછલી બાકીની ટકાવારી ૩૩.૦૯ ટકા તથા ચાલુ બાકીની ટકાવારી ૬૦.૬૩ મળી કુલ ૫૨.૦૭ ટકા વસુલાત થયેલ છે.
ક્રમ વેરાની વિગત મિલકત દીઠ વેરાનો દર
૦૧ મિલકત વેરો
રહેણાંક માટે ૪-૪૦
બીન રહેણાંક માટે ૮-૮૦
૦૨ દિવાબત્તી વેરો
મકાન પતરાવાળું ,નળિયા,છાપરું,ઝુંપડા વિગેરે ૨૫-૦૦
મકાન એકથી વધારે ધાબાવાળું ૫૦-૦૦
૦૩ સામાન્ય પાણીવેરો
મકાન પતરાવાળું ,નળિયા,છાપરું,ઝુંપડા વિગેરે ૨૫-૦૦
મકાન એક ધાબાવાળું ૪૦-૦૦
મકાન એકથી વધારે ધાબાવાળું ૫૦-૦૦
૦૪ ખાસ પાણીવેરો – રહેણાંક
૧/૨ ની લાઈન ૬૦૦-૦૦
૩/૪ ની લાઈન ૯૦૦-૦૦
૧ ની લાઈન ૧૨૦૦-૦૦
૦૫ ખાસ પાણીવેરો – બીન રહેણાંક
લાઈન ૧૦૦૦-૦૦ થી ૨૦૦૦-૦૦
૦૬ ખાસ પાણીવેરો – ઇન્ડસ્ટ્રીઝ
લાઈન ૨૨૫૦-૦૦ થી ૪૫૦૦-૦૦
૦૭ સફાઈ વેરો
મકાન પતરાવાળું ,નળિયા,છાપરું,ઝુંપડા વિગેરે ૨૫-૦૦
મકાન એક ધાબાવાળું ૪૦-૦૦
મકાન એકથી વધારે ધાબાવાળું ૫૦-૦૦
૦૮ ખાસ સફાઈ કર ૫૦-૦૦
૦૯ શિક્ષણ ઉપકર સરકારશ્રી ના પરિપત્ર મુજબ