સ્ટ્રીટ લાઈટ ની વિગતો

સ્ટ્રીટ લાઈટ ની વિગતો

ક્રમ નં. પ્રકાર સંખ્યા
૦૧ સાદી ટ્યુબલાઈટ ૧૦૩૯
૦૨ મરક્યુરી ૨૧
૦૩ સોડીયમ ૧૫૮
૦૪ કુલ ૧૨૧૮
નગરપાલિકાના સમગ્ર વિસ્‍તારમાંરોડ બત્‍તીઓ માટે થાંભલાં ઉપર ટયુબ લાઇટો, મરકયુરી લેમ્‍પ નાંખીને સમગ્ર વિસ્‍તારને સ્‍ટ્રીટલાટની સેવાથી આવરી લેવામાં આવેલ છે.