પ્રોફેશનલ ટેક્ષ

પ્રોફેશનલ ટેક્ષ

  • તલોદ નગરપાલિકામાં ઈ.સી. કરદાતાની સંખ્યા ૧૫૩૬ છે.
  • આર.સી. કરદાતાની સંખ્યા ૩૪ છે.
  • વર્ષ ૨૦૦૮-૦૯ માં ઈ.સી. ની વસુલાત રૂ. ૯.૫૫ લાખ તથા આર.સી. ની વસુલાત રૂ. ૮.૦૦ લાખ મળી કુલ રૂ. ૧૭.૫૫ લાખ વસુલ કરેલ છે.
  • વર્ષ ૨૦૦૯-૧૦ ના વર્ષની ઈ.સી. કરદાતાની વસુલાત રૂ. ૫.૦૭ લાખ આર.સી. ની વસુલાત રૂ. ૧.૩૪ લાખ મળી કુલ રૂ. ૭.૦૪ લાખ વસુલ કરેલ છે.