વ્યક્તિગત શૌચાલય

વ્યક્તિગત શૌચાલય

ચાલુ વર્ષ દરમ્યાન વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે તલોદ નગરપાલિકાને મ્યુ.ફાઇ.બોર્ડ,ગાંધીનગર દ્વારા ૩૫૦ નો લશ્યાંક ફાળવવામાં આવેલ છે. તે પૈકી તલોદ નગરપાલીકાએ ૩૩૬ ના સંમતિ પત્રક લઈ મે. અધિક કલેકટર સાહેબશ્રી ની કચેરી હિમતનગર મુકામે સાદર કરવામાં આવેલ છે. જે પૈકી ૧૮૦ ની કામગીરી પૂર્ણ છે અને ૨૫ વ્યક્તિગત શૌચાલય પ્રગતિમાં છે .
વ્યક્તિગત ટોયલેટ
ટોયલેટ મંજુર પૂર્ણ પ્રગતિમાં ચાલુ ન થયેલ
૨૦૦૮-૦૯ ૩૦૦ ૬૦ ૨૫ ૨૧૫
૨૦૦૯-૧૦ ૩૦૦ ૨૧૦ ૧૧ ૭૯
૨૦૧૦-૧૧ ૩૫૦ ૨૫૦ ૧૦ ૯૦
કુલ ૯૫૦ ૫૨૦ ૪૬ ૩૮૪

ટોયલેટ વિહોણા ની યાદી
SC ST OBC OU કુલ
૨૦૦ ૧૦૦ ૫૭ ૧૦૦ ૪૫૭