પે એન્ડ યુઝ ની માહિતી

પે એન્ડ યુઝ ની માહિતી

અ.નં સ્થળ ની વિગત
૦૧ અંબિકા માતાજી મંદિર પાસે
૦૨ સ્ટેટ હાઇવે પાસે
૦૩ ઠાકરડા વાસ (ગામમાં)
૦૪ રેલ્વે સ્ટેશન પાસે
૦૫ પશુ દવાખાના પાસે
૦૬ પ્રોજેક્ટ કચેરી સામે
૦૭ શીતલ ચોક પાસે
૦૮ નાગણેશ્વરી પેટ્રોલ પંપ પાસે
૦૯ અંબાજી હાઇવે રોડ જીપ સ્ટેન્ડ પાસે (ખાડામાં )

ઉપરોક્ત પે એન્ડ યુઝમાં પેશાબખાનાની સુવિધા ઉપલબ્ધ છે . અને પુરતો પાણી પુરવઠો નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં આવે છે .
તલોદ નગરપાલિકા વિસ્તારમાં કુલ ૭ પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવવામાં આવેલ છે . જેમાંથી ૫ (પાંચ) પે એન્ડ યુઝ નો વપરાશ ચાલુ છે. જેમાં દૈનિક વપરાશકારો ની સંખ્યા ૧૦૯૦ છે. જે ટોઈલેટમાં પાસ સીસ્ટમ નો અમલ કરવામાં આવે છે . કુટુંબ દીઠ ૨૦ રૂપિયા લેવામાં આવે છે અને અત્યાર સુધી નગરપાલિકા દ્વારા ૧૧૬ પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે . ૨(બે) પે એન્ડ યુઝ પ્રગતિમાં છે.જેમાં એક ફીનીસીંગ લેવલે તથા બીજું પ્લીન્થ લેવલે છે.
ટોયલેટ મંજુર પૂર્ણ પ્રગતિમાં વિસ્તાર વપરાશકારો ની સંખ્યા આપેલ પાસની સંખ્યા
આગાઉ મંજુર થયેલ - સ્લમ -૧ ૩૨૫ ૧૦૦
અન્ય -૪ ૩૭૫ ૧૪૫
વર્ષ ૨૦૦૯-૧૦ સ્લમ -૧ - -
અન્ય -૧ ૧૦૮ -