ટાઉન પ્લાનીંગ વિભાગ

ટાઉન પ્લાનીંગ વિભાગ

બાંધકામ ડીપોઝીટ --આ.સ.ઠ.નં. ૧૬ તા ૨૧-૦૪-૨૦૦૬--
અનં. ક્ષેત્રફળ રહેણાંક દર - રૂપિયા વાણીજ્ય દર - રૂપિયા
૦૧ ૧ થી ૫૦ ચો.મી ૬૨૫-૦૦ ૧૫૦૦-૦૦
૦૨ ૫૧ થી ૧૦૦ ચો.મી ૨૫૦૦-૦૦ ૬૦૦૦-૦૦
૦૩ ૧૦૧ થી ૨૦૦ ચો.મી ૩૭૫૦-૦૦ ૯૦૦૦-૦૦
૦૪ ૨૦૧ થી ૫૦૦ ચો.મી ૮૭૫૦-૦૦ ૨૧૦૦૦-૦૦
૦૫ ૫૦૧ થી ઉપર ૧૮૭૫૦-૦૦ ૪૫૦૦૦-૦૦

બાંધકામ ચકાસણી ચાર્જ --આ.સ.ઠ.નં. ૪૨૦ તા ૧૮-૦૭-૨૦૦૩--
દર (રૂપિયા)/ચો .મી મીનીમમદર (રૂપિયા)
રહેવાસ ૫-૦૦ ૫૦ ચો .મી થી ઓછા ૨૫૦-૦૦
વાણીજ્ય ૧૦-૦૦ ૫૦ ચો .મી થી ઓછા ૫૦૦-૦૦

બાંધકામ પાણી ચાર્જ (જીએફ/એફએફ/એસએફ નું ટોટલ)
રહેણાંક વાણીજ્ય
૧ થી ૪૬.૪૫ ચો.મી સુધી (૧ થી ૫૦૦ ચો .ફુટ) ૧૩.૪૫ ચો.મી ૩૨.૨૯ ચો.મી
બી ૪૬.૪૫ ચો.મી ઉપર (૫૦૧ ચો .ફુટ થી વધુ) ૨૧.૫૨ ચો.મી ૪૩.૦૫ ચો.મી

વગર મંજૂરી એ કરેલ બાંધકામ દંડ ( આ.સ.ઠ.નં. ૬૨ તા ૦૭-૦૩-૨૦૦૬)
અનં. ક્ષેત્રફળ રહેણાંક હેતુ (દર - રૂપિયા) વાણીજ્ય હેતુ (દર - રૂપિયા)
૧ થી ૧૦૦ ચો.મી ૨૫૦૦-૦૦ ૪૦૦૦-૦૦
૧૦૧ થી ૩૦૦ ચો.મી ૪૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦
૩૦૧ થી ઉપર ચો.મી ૫૦૦૦-૦૦ ૫૦૦૦-૦૦

લેઆઉટ મંજુર કરવા બાબત દર( આ.સ.ઠ.નં. ૭૧ તા ૨૩-૦૩-૨૦૦૬)
રહેણાંક રૂ. ૧ (એક)પ્રતિ ચો.મી મીનીમમ રૂ. ૫૦૦૦-૦૦
બી વાણીજ્ય રૂ. ૨ (બે) પ્રતિ ચો.મી મીનીમમ રૂ. ૧૦૦૦૦-૦૦

અન્ય
ખાળકુવાની મંજૂરી ચાર્જ રૂ. ૨૫૦-૦૦
બી રોડ તોડાઈ ચાર્જ રૂ. ૨૫૦-૦૦

ખાનગી મિલકતો ની ખુલ્લી જગ્યા તથા ટેરેસ ઉપર હોર્ડીંગ્ઝ લગાવવા માટે નું ફી નું ધોરણ
મંજુરી ફી – રૂ. ૫૦૦-૦૦ ( ફક્ત એકવાર વસુલ લેવાપાત્ર)
વાર્ષિક ભાડા ફી – રૂ . ૧ (પ્રતિ ચો .ફુટ) દર વર્ષે લેવાપાત્ર – રીન્યુઅલ કરાવ્યેથી )