શોપ લાયસન્સ

શોપ લાયસન્સ

  • ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ.
  • ભાડા ચિઠ્ઠી.
  • મિલકત ભાડે હોય તો માલિકનું સંમતીપત્રક.
  • ખરીદીના બે બીલોની નકલ.
  • ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.

નવી ફી:
ક્રમ નં. વિગત રકમ રૂ.
૦૧ દુકાનો:- (૯ થી ઓછા માણસો) ૮૦
૦૨ દુકાનો - (૧૦ થી વઘુ માણસો) ૯૦
૦૩ હોટલ, સીનેમા વિગેરે... ૯૦

રીન્યુ ફી:
ક્રમ નં. વિગત રકમ રૂ.
૦૧ દુકાનો:- (૯ થી ઓછા માણસો) ૮૦
૦૨ દુકાનો - (૧૦ થી વઘુ માણસો) ૧૨૦
૦૩ હોટલ, સીનેમા વિગેરે... ૧૨૦