અન્ય ટેક્ષ

અન્ય ટેક્ષ

સને ૨૦૦૮-૦૯ ના વર્ષ થી ચોરસ મીટર (એરીયા બેઇઝ) પ્રમાણે મિલકત વેરો દાખલ કરેલ છે.
તલોદ નગરપાલિકાએ રહેણાંક માટે મિલ્‍કત વેરાનો દર રુ. ૪.૮૪ અને બિન રહેણાંક માટે મિલ્‍કત વેરાનો દર રુ. ૯.૬૮ નકકી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમ મુજબ બેઝીક રેટમાં દર બે વર્ષે ૧૦ ટકા નો વધારો કરવામાં આવે છે.
સામાન્ય પાણી ક૨ :
  • વાર્ષિક ફીકસ ચાર્જ રૂ.૫૦-૦૦


પાણીવેરો :

ક્રમ વિગત રકમ
૦૧ રહેણાંક વ૫રાશ ૬૦૦/-
૦૨ વાણીજય વ૫રાશ (ફકત દુકાનો) ૬૦૦/-
૦૩ અ - ઔદ્યોગીક વ૫રાશ, હોસ્‍પીટલ, લોજ, હોટલ, ગેસ્‍ટ હાઉસ ૧૦૦૦/-
બ - સર્વીસ સ્‍ટેશન, પેટ્રોલ પં૫, સમાજવાડી, પાર્ટી પ્‍લોટ, સ્‍વીટ માર્ટ, વર્કશો૫, દાલબાટી વગેરે. ૧૦૦૦/-
૦૪ મોટા ઉઘોગો ---

સામાન્ય સફાઈ વેરો :
  • વાર્ષિક ફીકસ ચાર્જ રૂ.૫૦-૦૦

સામાન્ય લાઈટ વેરો :
  • વાર્ષિક ફિક્સ ચાર્જ :રૂ. ૪૦-૦૦,૫૦-૦૦

ખાસ સફાઈ કરઃ
  • વાર્ષિક ફીકસ ચાર્જ રૂ.૫૦-૦૦

મનોરંજન ક૨ના દર
  • સિનેમા શો દીઠ રૂ.૨૫-૦૦

મિલ્ક્ત ટ્રાન્સફ૨ ફી
  • સદ૨ મિલ્ક્ત ટ્રાન્સફ૨ ફી દાખલ કરેલ છે. વા૨સાઈથી ટ્રાન્સફ૨ કરેલ મિલકતની ફી લેવામાં આવતી નથી. વેચાણથી ખરીદેલ મકાનની ફી રૂ।.૧પ૦૦/- તથા દુકાનની ફી રૂા.૨૫૦૦/- પ્રમાણે દાખલ કરેલ છે.