મહેકમ વિભાગ

મહેકમ વિભાગ

  • નગરપાલિકામાં મંજુર થયેલ લઘુત્તમ મહેકમ મુજબ વર્ગ-૩ની ૩૨ જગ્યાઓ તથા વર્ગ-૪ ની ૪૨ જગ્યાઓ મળી કુલ ૭૪ જગ્યાઓ મંજુર થયેલ છે.
  • જેમાં વર્ગ-૩ ની ૬ જગ્યાઓ તથા વર્ગ-૪ ની ૧૦ જગ્યાઓ મળી કુલ ૧૬ જગ્યાઓ અગાઉ જુના મંજુર થયેલ મહેકમ મુજબ ભરાયેલ છે.
  • હાલમાં વર્ગ-૩ ની ૨૬ જગ્યાઓ તથા વર્ગ-૪ ની ૩૨ જગ્યાઓ મળી કુલ ૫૮ જગ્યાઓ ખાલી છે.
  • હાલમાં ૧૬ કાયમી કર્મચારીઓ તથા ૫૪ રોજમદાર મળી કુલ ૭૦ કર્મચારી કામ કરે છે.
  • હાલમાં ૭ કાયમી તથા ૨૭ રોજમદાર મળી કુલ ૩૪ સફાઈ કામદારો દ્વારા સફાઈ ની કામગીરી કરવામાં આવે છે.
  • હાલમાં ઓફીસમાં ૯ કાયમી તથા ૭ રોજમદાર મળી કુલ ૧૬ કર્મચારી કામ કરે છે.
  • વર્ષ ૨૦૦૮-૦૯ ની મહેસુલી આવક રૂ. ૧૩૫.૨૫ લાખ તથા મહેકમ ખર્ચ રૂ. ૩૪.૨૨ લાખ થયેલ છે.
  • મહેકમ ખર્ચની ટકાવારી ૨૫.૩૧% છે.
કર્મચારી કાયમી રોજમદાર કુલ
ઓફીસ કર્મચારી ૧૧ ૧૯
સફાઈ કામદાર ૨૮ ૩૫
કુલ ૧૫ ૩૯ ૫૪
મહેક્મ ખર્ચ
૦૧ આવક ૧૯૬૦૩૮૧૮
૦૨ મહેકમ ખર્ચ ૫૩૭૪૫૨૨
૦૩ ટકાવારી ૨૭.૪૧