વસુલાત વિભાગ

વસુલાત વિભાગ

મિલકત ફેરફાર કરવા અંગે
  • નિયત નમુનામાં અરજી કરવી
  • મિલકત વેચાણ હક્કથી ફેરફાર કરવા વેચાણખતની નકલ
  • સીટી સર્વે પ્રોપટી કાર્ડની નકલ રજુ કરવી
  • વારસાઈ કરાવવાની હોય તો રૂ.૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર પેઢીનામું રજુ કરવું
  • સીટી સર્વેમાં મિલકત અલગ ન હોય તો સોસાયટીનો દાખલો રજુ કરવો
  • સીટી સર્વે બહાર હોય તો તલાટીનો ૭/૧૨, ૮ અ નકલ રજુ કરવી
૬૦ દિવસ