આવકનો દાખલો મેળવવા અંગે

આવકનો દાખલો મેળવવા અંગે

આવકનો દાખલો મેળવવા અંગે
  • નિયત નમુનામાં અરજી કરવી
  • રેશનીંગ કાર્ડની ઝેરોક્ષ
  • બી.પી.એલ. કાર્ડની ઝેરોક્ષ
  • ટેક્ષ ભર્યા અંગેની પહોંચ રજુ કરવી
  • બી.પી.એલ લાભાર્થી સિવાય અરજદારોએ રૂ.૨૦ ના સ્ટેમ્પ ઉપર આવક અંગે સોગંદનામાની પ્રમાણિત નકલ ફરજીયાત રજુ કરવી
૩ દિવસ