ગુમાસ્તાધારા વિભાગ

ગુમાસ્તાધારા વિભાગ

નવીન નોંધણી કરાવવા માટે
  • નિયત નમુનામાં અરજી કરવી
  • ભાગીદારી પેઢી હોય તો સ્વભાગીદારી ખતની નકલ રજુ કરવી
  • મકાન ભાડાનું હોય તો ભાડા ચિઠ્ઠી રજુ કરવી
  • ધંધો શરૂ કાર્યના આધાર પુરાવા
  • દુકાન ભાડાની હોય તો રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડા કરાર
૩૦ દિવસ