બાંધકામ વિભાગ

બાંધકામ વિભાગ

મકાન બાંધકામની પરવાનગી બાબત
  • નિયત નમુનામાં અરજી કરવી
  • બિલ્ડીંગ પ્લાનની ૩ નકલ મંજુર થયેલ લે-આઉટ પ્લાન
  • બિનખેતીના હુકમની નકલ
  • સીટી સર્વે / સણદની નકલ
  • માલિકી અંગે પ્રોપટી કાર્ડની નકલ
૯૦ દિવસ